Publication:
ગિરનાર (Girnar)

dc.contributor.authorChaudhary, Sanjay
dc.date.accessioned2025-09-22T09:53:11Z
dc.date.issued2008-01-01
dc.descriptionઆ પુસ્તકમાં લેખકે કરેલી ગિરનારની પરિક્રમા અને ગિરનાર આરોહણનું વર્ણન છે. ગિરનાર અને તેની ચોપાસનો વિસ્તાર હિન્દુ, જૈન, બૌદ્ધ ત્રણેય મુખ્ય પરંપરાના આશ્રયસ્થાન - સાધનાસ્થાન તરીકે અતિ પ્રાચીન છે. સૌરાષ્ટ્રના જ નહીં પણ ગુજરાતના આ સૌથી ઊંચા પર્વત માટે કહેવાયું છે કે 'મૃગચર્મ ઓઢીને કોઈ યોગિરાજ સમાધિમાં બેઠા હોય તેવો દેખાય છે.' લેખક ક્મ્પ્યુટર વિજ્ઞાનના પ્રૉફેસર છે. એમણે ગિરનારની લીલી પરિક્રમા અને આરોહણના સ્વકીય અનુભવો અહીં આપ્યા છે. પ્રજાજીવન માટેનો એમનો પ્રેમ પણ અહીં વ્યક્ત થયો છે. લેખકે આ ભૂમિમાં વારંવાર ભ્રમણ કરી, અનેક પાસાંઓનો સમગ્રલક્ષી અભ્યાસ કર્યો અને એના પરિપાક રૂપે જે પુસ્તક પ્રાપ્ત થયું છે.
dc.identifier.citationChaudhary, Sanjay. "Hoo Hoo: Junagadhna Atit Ane Hindu-Muslim Aekyani Aitihasik Katha," in ShadbaShruti, no. 295, Gujarat Sahitya Academy, Apr. 2008.
dc.identifier.isbn9789380125008
dc.identifier.urihttps://ir.daiict.ac.in/handle/dau.ir/2221
dc.language.isogj
dc.publisherRangdwar Prakashan, Ahmedabad
dc.titleગિરનાર (Girnar)
dc.typeBook
dspace.entity.typePublication
relation.isAuthorOfPublication3a079e0e-cc3d-46dc-8ad1-08bcc980e20d
relation.isAuthorOfPublication.latestForDiscovery3a079e0e-cc3d-46dc-8ad1-08bcc980e20d

Files

License bundle

Now showing 1 - 1 of 1
Loading...
Thumbnail Image
Name:
license.txt
Size:
1.71 KB
Format:
Item-specific license agreed to upon submission
Description:

Collections