Publication: વર્તમાન શિક્ષણ-પદ્ધતિ શી હોઈ શકે : ‘લોકભારતી ગ્રામવિદ્યાપીઠ’
dc.contributor.affiliation | DA-IICT, Gandhinagar | |
dc.contributor.author | Chaudhary, Sanjay | |
dc.date.accessioned | 2025-08-01T13:09:20Z | |
dc.date.issued | 01-06-2013 | |
dc.description.abstract | વિક્રમ સંવત 2009ની વૈશાખી પૂર્ણિમા (અર્થાત્ 28મી મે, 1953)ના મંગલજ્ઞાનદિને, કાકા કાલેલકરના આશીર્વાદથી આરંભાયેલી ‘લોકભારતી ગ્રામવિદ્યાપીઠ’નું ઉદ્ઘાટન, તત્કાલીન સૌરાષ્ટ્ર સરકારના મુખ્યમંત્રી શ્રી ઉછરંગરાય ઢેબરના હાથે થયું હતું. ગુજરાતની સર્વપ્રથમ આ ગ્રામવિદ્યાપીઠને ‘લોકભારતી’– એવું મઝાનું નામ કવિ-મનિષીઉમાશંકર જોશીએ આપ્યું હતું. આ નામ જ સૂચવે છે કે આ વિદ્યાપીઠમાં લોક અને ‘ભારતી’ કહેતા સરસ્વતીરૂપ વિદ્યાનું સુભગ મિલન રચાવાનું છે ! ઉદ્ઘાટક ઢેબરભાઈએ આ સંસ્થાને ‘એક અકિંચન બ્રાહ્મણની મહાન – અમૂલી ભેટ’ ગણાવી હતી. લોકભારતી સંસ્થાની સ્થાપના નિમિત્તે નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોળી અને સાથીદારો પ્રાતઃકાળના શુભમુહૂર્તે,ખેડાયેલા ખેતરનાં ઢેફાં ભાંગીને તેને વાવણીલાયક સમથળ બનાવીને આગવું ભૂમિપૂજન કરે છે ! ગ્રામવિદ્યાપીઠનો આ આશ્ચર્યજનક કાર્યારંભ પોતે જ આ સંસ્થા દ્વારા થનારા ગ્રામસમાજના નવનિર્માણનો સ્પષ્ટ સંદેશ આપે છે. એ સંદેશથી જ ફલિત થાય છે કે સમાજોપયોગી, ઉત્પાદક ક્ષમ સમેતની જીવનલક્ષી કેળવણી જ લોકભારતીનું સર્વપ્રથમ અને સર્વોપરી ધ્યેય બનશે. | |
dc.format.extent | 56-64 | |
dc.identifier.citation | ચૌધરી, સં & Chaudhary, Sanjay. (2013). વર્તમાન શિક્ષણ-પદ્ધતિ શી હોઈ શકે : ‘લોકભારતી ગ્રામવિદ્યાપીઠ’. પરબ. 56-64. 10.13140/2.1.3554.2729. | |
dc.identifier.doi | 10.13140/2.1.3554.2729 | |
dc.identifier.uri | https://ir.daiict.ac.in/handle/dau.ir/1849 | |
dc.language.iso | en | |
dc.source | ???, ??????? ??????? ????? | |
dc.title | વર્તમાન શિક્ષણ-પદ્ધતિ શી હોઈ શકે : ‘લોકભારતી ગ્રામવિદ્યાપીઠ’ | |
dspace.entity.type | Publication | |
relation.isAuthorOfPublication | 3a079e0e-cc3d-46dc-8ad1-08bcc980e20d | |
relation.isAuthorOfPublication.latestForDiscovery | 3a079e0e-cc3d-46dc-8ad1-08bcc980e20d |